Gujarati (ગુજરાતી)


શનીવારની ઉપાસનામાં નિયમિત આવવાથી અશક્ય તે શક્ય બન્યું. કંપનીની પરિસ્થિતી સારી ન હોવાથી કોઈ બેંક લોન ન આપે પણ પોતાના ભક્તની વ્યથા દૂર કરવા બાપૂ કોઈ પણ રૂપે આવે જ છે એનો આ સુંદર અનુભવ છે.શનિવારની ઉપાસનામાં આવવાથી તેમજ સદગુરુના દર્શન માત્રથી આપણા પર આવતા અનેક નાનામોટા સંકટ આપોઆપ સરી જાય છે. શુભાંગીવીરાનો ઉદી પરનો વિશ્વાસ - જે બાપૂને જાણતા પણ નથી અને મોતના મોઢામાં છે,તેને આ ઉદીમાતાની કૃપાથી જીવનદાન મળ્યું.
૩૦૦ ની ઉપર બી.પી. - ગાડીની સ્પીડ ૧૨૦-૧૩૦, નાકમાંથી સતત વહેતી લોહીની ધારા, આવી હાલતમાં પણ સુરક્ષિત ફક્ત ઉદીની કૃપાથી. મેડિકલી આ અશક્ય પણ બાપૂ કૃપાથી શક્ય. બાળક માતાના શબ્દોને અવગણે પણ માતા કોઈ દિવસ કુમાતા ન બને.Aniruddha Bapu's Grace - Preetiveera Vora: બાપૂ એમ.ડી.- સંધિવા તજ્ઞ, બાપૂનો તારક મંત્ર-‘||ૐ મન: સામર્થ્યદાતા શ્રી અનિરુદ્ધાય નમ:||’, એમ.ડી.=મન:સામર્થ્યદાતા. આનુ જીવંત ઉદાહરણ એટલે પ્રીતી વોરા પોતે. એક બાજુ પતિનું મૃત્યુ અને એક બાજુ છોકરાની એસ.એસ.સી ની પરિક્ષા- બાપૂકૃપાથી આવા કપરા સંજોગોને તેમણે કઈ રીતે માત આપી આ સાંભળીને આંખમાં આંસુ આવી જાય છે. બાપૂની દીકરી કદી વિધવા ન થઈ શકે તે તો અખંડ સૌભાગ્યવતી છે...કુંડલી મળતી ન હોવા છતાં સદ્‍ગુરુના શબ્દો પર વિશ્વાસ રાખીને નિર્ણય લેવાથી જીવન સુખમય બન્યું. મોટામાં મોટી બિમારી પણ સદ્‍ગુરુ કૃપાથી કેટલી સહજતાથી દૂર થઈ ગઈ તેનો આ સુંદર અનુભવ છે.
Gujarati (ગુજરાતી) Experience -- Bhaskarsinh Made : ||હરિ ૐ|| શબ્દ બોલતાની સાથે જ બાળકો પર આવનાર અપઘાત ટળી ગયો અને જ્યારે મુખમાં બાપૂનું નામ હોય, તેમની લીલાનું ગાન હોય ત્યારે પગ પરથી ફરી ગયેલ ગાડીના ટાયર પણ ઈજા ન પહોંચાડી શકે. આ ફક્ત બાપૂકૃપાથી જ શક્ય છે.

Gujarati (ગુજરાતી) Experience -- Pramilaveera Rajput : By The Grace of Aniruddha Bapu https://www.youtube.com/watch?v=hxkYY6YecwM&feature=em-uploademail


Gujarati (ગુજરાતી) Experience -- Pushpaveera Tayde : By The Grace of Aniruddha Bapu

બાપૂને ન માનવા છતાં બેનના કહેવાથી બાપૂનો ફોટો ઘરમાં રાખ્યો અને સંકટ સમયે બાપૂ મદદે દોડીને આવ્યા. પતિનો ભયંકર અકસ્માત- બચવાની આશા પણ ન હતી- ન્હોતા ઓપરેશન માટે પૈસા- બધી વ્યવસ્થા બાપૂએ જ કરી- આજે બન્ને દીકરા ઍન્જીનીયર- જીવન સુખરૂપ.

Gujarati (ગુજરાતી) Experience -- Kantilalsinh Maru : By The Grace of Aniruddha Bapu


Gujarati (ગુજરાતી) Experience
Rajashreeveera Brahme : 
બાપુકૃપાથી નિત્ય નામસ્મરણ તેમજ સ્તોત્ર પઠણ થતુ રહે છે જેનાથી વિકટ પરિસ્થિતીમાંથી પણ સહજતાથી ઉગરી જવાય છે..
Gujarati (ગુજરાતી) Experience -- Mukundsinh Brahme :
બાપૂને તો અમે હાક પણ નહોતી મારી, પણ બાપૂ અમારા માટે દોડીને આવ્યા, જો તેઓ સમયસર ન આવ્યા હોત તો કદાચ ટ્રેન અમારી પરથી ફરી વળી હોત.
Gujarati (ગુજરાતી) Experience -- Ashwiniveera Kulkarni : By The Grace of Aniruddha Bapu - આપણે આપણા માટે પ્રાર્થના કરીએ તે તો બાપુ સાંભળે જ છે પણ જે બાપુને જાણતા પણ નથી એમને માટે પણ આપણે કરેલ પ્રાર્થના સાંભળીને બાપુ કૃપા કરે જ છે. બોસને એક ભયંકર અકસ્માત નડ્યો-બચવાની પણ આશા ન્હોતી-પણ બાપુકૃપાથી આજે તેઓ ક્ષેમકુશળ.

Gujarati (ગુજરાતી) Experience -- Sejalveera Adhikari : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Sejalveera Adhikari : By The Grace of Aniruddha Bapu - જેના મનમાં જેવો ભાવ તેને તેવો અનુભવ - ભક્તના મનમાં ઉઠેલ એક સુંદર ઇચ્છાને પૂરવવાની બાપુની લીલાનો સુંદર અનુભવ


Gujarati (ગુજરાતી) Experience -- Hiteshsinh Bhat : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Hiteshsinh Bhat : By The Grace of Aniruddha Bapu - પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાયેલ પગને આધાર આપીને બહાર કાઢનાર મારા બાપુ- આવા મોટા સંકટમાંથી બહાર કાઢીને પણ જાણે એમણે કઈં કર્યુ જ નથી એવું પ્રતીત કરાવનાર મારા બાપુ- ૧૦૪/૧૦૬ તાવ-ફેલસી પેરમ મલેરીયા જેવી ગંભીર બીમારીમાંથી માર કુટુંબને સહજતાથી બહાર કાઢનાર મારા બાપુ- ગુણગાન ગાવા માટે શબ્દ નથી આવા મારા બાપુને ચરણે એક જ પ્રાર્થના તારા ચરણોમાં જ અમને સદા રાખજે. Gujarati (ગુજરાતી) Experience -- Hemakshiveera Vadher 1 : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Hemakshiveera Vadher 1 : By The Grace of Aniruddha Bapu

બાપુએ મારા ગાલ સામે લાલ આંખ કરીને જોયું, અને બીજા જ દિવસે ઓપરેશનનું નક્કી કર્યુ. જો ઓપરેશન ન કર્યુ હોત તો આજે હું જીવતી ન હોત. મારી સાથે મારા બાપુ, મને કઈં નહીં થાય.
Gujarati (ગુજરાતી) Experience -- Jagrutiveera Patel : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Jagrutiveera Patel : By The Grace of Aniruddha Bapu

વ્યસનમુક્તિની ઉપાસના કરવાની ઇચ્છા માત્રથી સદગુરુકૃપાથી દેરના સ્વભાવમાં પરિવર્તન-દારુની આદત પણ છૂટી ગઈ.
શાકમાર્કેટમાં પાકીટ રાખેલો થેલો ખોવાઇ ગયો- ઘણુ શોધવા પર પણ ન મળ્યો. ઘરે આવીને બાપુને પ્રાર્થના કરી અને બીજા જ દિવસે એક બેને આવીને તે થેલો પાછો આપ્યો. 


Gujarati (ગુજરાતી) Experience -- Prasadsinh Sakhe : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Prasadsinh Sakhe : By The Grace of Aniruddha Bapu - ઘર લેવાની ઇચ્છા થઈ, પણ એટલા પૈસાની વ્યવસ્થા ન હતી... પણ જે જે મારા માટે ઉચિત તે તુ આપશે નિશ્ચિત. બસ આ જ ભાવ સાથે ઘર જોવાની શરૂઆત કરી અને બાપૂ કૃપાથી મને મારા સપનાનું ઘર મળ્યુ,ખૂબ જ સહજતાથી બધી વ્યવસ્થા થઈ..I love you bapu..નિત્ય શનિવારની ઉપાસનામાં આવવાથી - બાપૂ કૃપાથી ભાડાનાં મકાનમાં રહેતા, સૂકા રણ જેવું જીવન જીવતા રાકેશસિંહ આજે સુખી-સમૃદ્ધ-લીલી વાડી જેવું જીવન જીવી રહ્યા છે. પોતાની લીલાથકી બાપૂ પોતાના ભક્તોના ૠણ પણ સહજતાથી ફેડાવી લે છે.પોતાનું બાળક જો સત્યના માર્ગ પર હોય અને તેનાથી અજાણતા કોઈ ભૂલ થઈ જાય ત્યારે આ બાપૂ માઉલી તેને કઈ રીતે સુરક્ષિત રાખે છે તેનો હ્રદયસ્પર્શી અનુભવ છે. સેલ્સમેનને આપેલ બેગમાં ભૂલથી ૫૧,૦૦૦ રૂપિયા રહી ગયા હતા, તે એક મહિના પછી પણ સુરક્ષિત રીતે પાછા મળ્યા.
બાપૂના ફોટા-લોકેટથી તો પિશાચ પણ દૂર રહેવા માંગે છે એ સિદ્ધ કરતો ભાવિકસિંહનો આ અનુભવ છે. તેમજ બાપૂએ  આપેલ ગુરુમંત્રના સ્મરણ માત્રથી અકસ્માત કઈ રીતે ટળી ગયો તેનો હ્રદયસ્પર્શી અનુભવ છે.

Aniruddha Bapu

બાપૂ પાસે આવ્યા બાદ જીવન સુખી અને સમૃદ્ધ બન્યું.બાપૂના કૃપા આશિર્વાદથી અને શબ્દોથી માત્ર રક્ષાવીરાની પાંચ વર્ષની માંદગીનો અંત આવ્યો. બાપૂના શબ્દો એજ દવા અને આશીર્વાદ એજ કવચ.

         Gujarati (ગુજરાતી) Experience -- Jitendrasinh Joshi : ગાડી શરૂ કરતાં જ બાપૂની ઉપાસનાની સી.ડી. ચાલુ કરવાની એક સહજ આદતે જીતેન્દ્રસિંહ અને તેમના પરિવારને ભયંકર અપઘાતથી બચાવ્યા, સાથે ગાડીને પણ કઈં નુકસાન ન થયું. આવા સંજોગોમાં સી.એન.જી. પર ચાલતી ગાડીમાં કઈં પણ થઈ શકત, પણ બાપૂનું વચન છે ‘મુજ સાથે જે પ્રેમથી જોડાશે ! તેમનું અશક્ય, શક્ય કરીશ હું !’
Gujarati (ગુજરાતી) Experience -- Kiranveera Jamadar : બાપૂની ભક્તિ તો કરીએ પણ મન શંકા- કુશંકા કર્યા કરે, ત્યારે બાપૂ અનેક લીલા કરીને પોતાના ભક્તને સ્થિર કરે. કીરણવીરાને તો બાપૂએ સાક્ષાત બાળકૃષ્ણના દર્શન કરાવ્યા, સાચે જ બાપૂરાયા તારી લીલા અપરંપાર છે.
https://www.youtube.com/watch?v=zAxWjufu8ZI

Gujarati (ગુજરાતી) Experience -- Vijaysinh Jamadar : બાપુનું વચન છે ‘તુ અને હું મળી | અશક્ય એવું કઈં જ નથી ||’ કઈં સારુ કરવા પ્રયત્ન કરીએ ત્યારે બાપૂ સહાય કરે જ છે, ૨ માણસમાંથી ૨૦૦ માણસ બાપૂની કૃપાથી જ શક્ય છે.
Gujarati (ગુજરાતી) Experience -- Nainaveera : દીકરાને ભયંકર અકસ્માત નડ્યો, ડૉક્ટરને પણ આશા ન હતી તે બચશે પણ બાપુકૃપાથી તે સુરક્ષિત. જ્યારે તેને એડમીટ કર્યો ત્યારે ૫૦૦ રૂપિયા પણ ન હતા અને અઢી લાખનો ઓપરેશનનો ખર્ચો થયો, બાપુકૃપાથી જ સર્વ કઈં સુખરુપ પાર પડ્યું.Gujarati (ગુજરાતી) Experience -- Bhaviksinh Dhakan : સુચિતદાદાના શબ્દોનું પાલન કરવાથી અશક્ય તે શક્ય બન્યું, નવ મહિનાથી પિયર જતી રહેલ પત્નીના વિચારોમાં પરિવર્તન આવ્યું, વિચારધારા સકારાત્મક બની અને જીવન સુખમય બન્યું.Gujarati (ગુજરાતી) Experience -- Surabhiveera Pawar : બાપુને ફક્ત પ્રાર્થના કરવાથી ડાયાબિટિસ જેવા રોગ પર કાબૂ મેળવવો શક્ય બન્યું, તેમજ જે બાપૂ ભક્ત પણ નથી તેની પણ પથરી જેવી સમસ્યાનો નિકાલ આવ્યો. 


Gujarati (ગુજરાતી) Experience -- Mayaveera Jadhav : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Mayaveera Jadhav : બાપુની છત્રછાયામાં આવવાથી જ જીવનના અનેક નાનામોટા સંકટ કેટલી સહજતાથી દૂર થાય છે, તે આ અનુભવથી સમજાય છે.

Gujarati (ગુજરાતી) Experience -- Priyankaveera Sharma : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Bhavanaveera Mistry : By The Grace of Aniruddha Bapu - રાતના આંટો મારવા નીકળેલ અને અચાનક રસ્તામાં લોહીની ઉલ્ટી...બંધ જ નોતી થતી મોટા ડૉક્ટરને પણ બતાવ્યુ પણ કંઈ ખબર ન પડી એટલે બરોડા રીપોર્ટ કરાવવા- હોસ્પિટલમાં એડમિટ પણ ત્યાં પણ એ જ હાલત...કોઈને આશા ન હતી મારા બચવાની..આ સમય દરમ્યાન બાળકો સતત આન્હિક કરતા.....બાપૂ રાખે તેને કોણ મારે..આજે સર્વ કંઈ સુખરૂપ ફક્ત મારા બાપૂની કૃપાથી.


Gujarati (ગુજરાતી) Experience -- Premendrasinh Kamode : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Premendrasinh Kamode : By The Grace of Aniruddha Bapu - જન્મજાત બિમારી માટે કોઈ કંપની પોલિસી ન આપે પણ આ અશક્યને શક્ય કરનાર મારો બાપૂ...મારી પુત્રી જન્મથી જ હેન્ડીકેપ..તેની સર્જરી માટે મારી પાસે એટલા પૈસા ન હતા, આ સંકટમાં હાથ ધરનાર ફક્ત એક મારો બાપૂ..અને ખૂબ જ સારી રીતે સર્જરી પાર પડી..


Gujarati (ગુજરાતી) Experience -- Naginsinh Prajapati : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Naginsinh Prajapati : By The Grace of Aniruddha Bapu - દીકરાને સ્કુલમાં ઉલ્ટી- ઘરે આવીને તાવ અને આંખની કીકી ત્રાસી થઈ ગઈ, MRI કરાવતા ખબર પડી કે દીકરાના મગજની નસમાં ક્લોટ- આ નિરાધાર હાલતમાં આધાર આપનાર મારા બાપુ, ઉદીમાતાની કૃપાથી- રામરક્ષાના પઠણથી રીપોર્ટ એકદમ નોર્મલ આવ્યો, ડૉક્ટર પણ આશ્ચર્ય પામ્યા અને કીધુ કે આ શક્ય જ નથી. પણ ‘તુ અને હું મળીને અશક્ય એવું કઈં જ નથી.’ આ મારા બાપુના બ્રીદ વાક્યનો સુંદર અનુભવ.
Gujarati (ગુજરાતી) Experience -- Poojaveera Trivedi : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Poojaveera Trivedi : By The Grace of Aniruddha Bapu - બારમાની પરિક્ષા વખતે જ કમળો થયો એ છતાં બાપૂની કૃપાથી ૯૦% આવ્યા, ગવર્મેન્ટ કોલેજમાં જ ઍડમિશન જોઈતુ હતુ, ગુરુપૂર્ણિમાના દિવસે દર્શન કરતી વખતે બાપૂને પ્રાર્થના- અને જામનગર ડૅંટલ કૉલેજમાં ઍડમિશન મળ્યુ- ફક્ત આ એક જ વર્ષ ૬૦ સીટ કરવામાં આવી હતી..આ ફક્ત મારા બાપૂની જ કૃપા..


Gujarati (ગુજરાતી) Experience -- Hemangiveera Tailor : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Hemangiveera Tailor : By The Grace of Aniruddha Bapu - જીવન અનેક સંકટોથી ઘેરાયેલ હતુ, ડાઇવોર્સ..પપ્પાને કેંસર..તેમનું મૃત્યુ...સુરતમાં પૂર...બધુ જતુ રહ્યુ...મમ્મીનું મૃત્યુ...કોઇનો આધાર ન હતો..આપઘાત કરવાના વિચાર આવતા હતા આ સમય દરમ્યાન બાપૂનો પરિચય થયો અને જીવન સુખમય બન્યુ. બાપૂનું નામ લેતા જ કામ થઈ જાય છે.


https://www.youtube.com/watch?v=W3CIdRudaeY&feature=em-uploademail

Gujarati (ગુજરાતી) Experience -- Arunsinh & Varsha Revar : By The Grace of Aniruddha Bapu -બાપૂ પાસે આવ્યા પહેલા ઘણું દુ:ખી અને ક્લેશમય જીવન પણ આજે પરિસ્થિતી ઘણી સારી. મમ્મીના પગમાં થયેલ સડો હાડકા સુધી પહોંચી ગયેલો તેથી ડૉક્ટરે બે આંગળી કાપવી પડશે તેમ કહેલું, પણ બાપૂ કૃપાથી માત્ર એક જ આંગળી કાપવી પડી.


Aniruddha Bapu

ગુરુક્ષેત્રમનાં દર્શન માત્રથી અને સદ્‍ગુરુ કૃપાથી ધસમસતા આવતા કાળે પણ પોતાનો રસ્તો બદલવો પડ્યો. રાજેશસિંહનો આ અનુભવ રુંવાટા ઉભા કરી દે છે. બાપૂના શરણમાં રહેનારનો કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતો.

         


Aniruddha Bapu

Aniruddha Bapu's Grace -
Pankajsinh Mehta : અકસ્માત થયો ઉજ્જડ વેરાન રસ્તામાં, ઈલાજ માટે લઈ જવામાં આવ્યા, ગામડા ગામમાં, જ્યાં લાઈટની પણ બરાબર વ્યવસ્થા નથી, ત્યાં ઈમ્પોર્ટેડ ટાંકા ક્યાંથી આવ્યા? આ ટાંકા લઈને બચાવનાર તો ડૉક્ટર પણ ન હતા તો તે કોણ હતું?...અને બાપૂ પોતાના બાળકના ઘા કઈ રીતે પોતાની ઉપર લઈ લે છે તે ફોટાના માધ્યમથી આપણને સમજાય છે.
‘જે જેવે ભાવે ભજે, પ્રાપ્તિ તેને તે ભાવે.’ સાઈબાબાના આ વચનને સાર્થક કરનાર પ્રભાકરસિંહનો આ અનુભવ છે. બાબા અને બાપૂ એક જ છે આ વિશ્વાસ રાખી, બાપૂના માર્ગદર્શનથી સેવા અને ભક્તિ કરીને જીવન સુખમય બનાવ્યું.

Gujarati (ગુજરાતી) Experience -- Viveksinh Gadkari : ‘એક વિશ્વાસ છે સંપૂર્ણ કર્તા હર્તા બાપૂરાયા મારા’ વિવેકસિંહના બાપૂ પ્રત્યેના અઢળ વિશ્વાસે તેમના જીવનને સોનાનું બનાવ્યું. વર્તમાનમાં રહીને ભવિષ્ય સુધારવાનો માર્ગ એટલે બાપૂ. આજે તો દુ:ખને પણ તેમની પાસે આવતા બીક લાગે છે કે હું આનું શું બગાડી લેવાનો?

Gujarati (ગુજરાતી) Experience -- Kevalsinh Rajput : બાપૂએ આપેલ તારકમંત્રનો જપ કરવાથી અપઘાત કરવાના વિચારોમાંથી મુક્તી મળી અને મન: શાંતીની પ્રાપ્તિ થઈ. હવે તો બાપુની છત્રછાયામાં દુ:ખ શું છે? તે ખબર નથી.


https://www.youtube.com/watch?v=z37dVC3SRZI&feature=em-uploademail

Gujarati (ગુજરાતી) Experience -- Vandanaveera Patil : પતિની તબિયત અચાનક બગડી ગઈ અને સિરીયસ થઈ ગયા પણ બાપુ કૃપાથી બાપુ્ભક્તોનો સાથ પણ મળ્યો અને સર્વ કઈં ક્ષેમકુશળ થયું.

Gujarati (ગુજરાતી) Experience -- Dattatraysinh Pawar : બાપૂભક્તિ કરવાથી કરવાથી ઉપાસનામાં આવવાથી જીવન સુખમય  બન્યું, એકવાર જમાઈ અચાનક સિરિયસ થઈ ગયા, પણ બાપૂકૃપાથી સર્વ કઈં સુખરુપ.
Gujarati (ગુજરાતી) Experience -- Swativeera Khaire : બાપુને પોતાના દરેક ભક્તની કેટલી કાળજી છે એ આ અનુભવથી સમજાય છે. 

Gujarati (ગુજરાતી) Experience -- Prakashsinh Pawar : By The Grace of Aniruddha Bapu - અથાણા માટે તેલ ગરમ કરવા મુક્યું અને ભૂલી ગયા-આગ લાગી ગઈ. બાજુમાં જ ગેસનો બાટલો, ફ્રીજ. ફક્ત બાપૂ કૃપાથી બધુ સુખરૂપ- જો ઘરમાં આગ લાગી ગઈ હોત તો શું થાત?Gujarati (ગુજરાતી) Experience -- Manda Lasure : By The Grace of Aniruddha Bapu - બાપુના દર્શન નહી કરું ત્યાં સુધી ઓપરેશન નહી કરું,આ જીદ્‍ને લીધે ઓપરેશનમાં ચાર મહિના લેટ થયું- ડૉક્ટર પણ ટેંસનમાં, ઓપરેશન નોર્મલ નહીં થાય-પણ ન બ્લડ ચઢાવવું પડ્યું, ન ટાંકા આવ્યા, બાપુ કૃપાથી બધુ એકદમ નોર્મલ થયું.

Gujarati (ગુજરાતી) Experience -- Umeshsinh Patel : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Umeshsinh Patel : By The Grace of Aniruddha Bapu - સંકટ આવ્યા પહેલા જ તેનો ઉકેલ આપી દે એ જ સદ્‍ગુરુ- બાપુ હસ્તે ઉદી મળતી ત્યારે નામ ન હોવા છતા મને ઉદી મળી અને એ જ ઉદીની કૃપાથી પત્નિની ડીલેવરી સુખરૂપ થઈ.
Gujarati (ગુજરાતી) Experience -- Chintansinh Bhat : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Chintansinh Bhat : By The Grace of Aniruddha Bapu - શાળામાં, દરવાજામાં આંગળી આવી ગઈ, આંગળી લોહીલુહાણ, ઊંડો ઘા- ત્યારે મુખમાંથી બાપુ- આ એક જ શબ્દ, અને બાપુએ મારુ બધુ દુ:ખ લઈ લીધુ. સવારે લાગેલ, ડૉક્ટરે ટાંકા સાંજના લીધા,આ સમય દરમ્યાન ન દર્દ ન પીડા...ફક્ત મારા બાપુની કૃપાથી.


Gujarati (ગુજરાતી) Experience -- Hemakshiveera Vadher 2 : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Hemakshiveera Vadher 2 : By The Grace of Aniruddha Bapu

પતિને વાલની તકલીફ- અચાનક સવારે બોલવા ચાલવાનું બંધ- પૅરાલિસિસનો ઍટેક- તરત હોસ્પિટલમાં. જો થોડા પણ લેટ થાત તો તેઓ બચત નહીં, મારી સાથે મારો સદગુરુ બેસેલ છે, મને ડર નથી લાગતો.Gujarati (ગુજરાતી) Experience -- Jignaveera Patel : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Jignaveera Patel : By The Grace of Aniruddha Bapu

આગળ જતી ટ્રકની અચાનક બ્રેક લાગવાથી પાછળ આવતી રીક્ષા તેની સાથે ટકરાઈ અને આડી પડી ગઈ, તેનો કાચ પણ ટૂટી ગયો. અંદર બેસેલ બધાને વાગ્યું, પણ બાપૂકૃપાથી મારો દીકરો હેમખેમ.Gujarati (ગુજરાતી) Experience -- Sanjaysinh Trivedi : By The Grace of Aniruddha Bapu

Gujarati (ગુજરાતી) Experience -- Sanjaysinh Trivedi : By The Grace of Aniruddha Bapu - વાસ્તુ પૂજન માટે સાળીના ઘરે નંદુરબાર જવા સૂરતથી બાઈક પર નીકળ્યો, રસ્તામાં અચાનક બે મોટા ડુક્કર આવતા જોરદાર અકસ્માત થયો. બાપૂ કૃપાથી આટલો મોટો અકસ્માત થવા છતાં બહુ થોડું વાગ્યુ તેમ જ તે સમયે કોઈ વાહન પણ ન્હોતુ આવતુ...આ ફક્ત મારા બાપૂની જ કૃપા, તેમ જ એ જ રાત્રે હુ સુરત પણ પાછો ફર્યો કોઈ પણ તકલીફ વગર..https://www.youtube.com/watch?v=TqAnY7M5Jq4&feature=em-uploademail

Gujarati (ગુજરાતી) Experience -- Arunsinh Revar : By The Grace of Aniruddha Bapu -


Comments